શાળા આમંત્રણ કાર્ડ જનરેટર
કાર્ડ ટેમ્પલેટ પસંદ કરો
માહિતી દાખલ કરો
પૂર્વદર્શન
શાળા આમંત્રણ કાર્ડ (Invitation Card) કેવી રીતે બનાવવું? – 7 સરળ સ્ટેપ્સમાં માર્ગદર્શિકા
શાળા કાર્યક્રમો માટે પ્રોફેશનલ અને આકર્ષક આમંત્રણ કાર્ડ બનાવવી હવે બહુ સરળ બની ગઈ છે. આ માર્ગદર્શિકા દ્વારા તમે માત્ર થોડા જ મિનિટોમાં શાળા આમંત્રણ કાર્ડ બનાવી શકશો – જે સુંદર પણ હશે અને સંદેશ પણ સ્પષ્ટ પહોંચાડશે.
1. ટેમ્પલેટ પસંદ કરો (Select Invitation Template)
શરુઆત માટે, આપેલી ટેમ્પલેટમાંથી એક પસંદ કરો. દરેક ટેમ્પલેટનું ડિઝાઇન, રંગ અને ફોર્મેટ અલગ છે – જે EVENTના મૂડ મુજબ પસંદ કરી શકાય છે.
Keyword Tip: શાળા આમંત્રણ કાર્ડ ડિઝાઇન પસંદ કરતાં પહેલા કાર્ક્રયમનું નામ વિચારવો જરૂરી છે.
2. તમારી વિગતો ઉમેરો
- કાર્યક્રમનું નામ: ઉદાહરણ: કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2025
- આમંત્રિતનું નામ: ઉદાહરણ: રમેશભાઈ
- શાળાનું નામ અને સંસ્થાનું નામ
3. ઈવેન્ટની વિગત લખો
- સ્થળ: ઉદાહરણ: શાળા પ્રાંગણ, મુખ્ય ઇમારત
- તારીખ અને સમય: આપમેળે ગુજરાતી તારીખ ફોર્મેટમાં બદલાશે.
4. મુખ્ય સંદેશ લખો
અમે આપને હાર્દિક આમંત્રિત કરીએ છીએ…
અમારી શાળામાં બાલવાટીકા અને ધોરણ 1 ના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નવા વિદ્યાર્થીનો શાળા પ્રવેશ પાવન ક્ષણે શુભેચ્છા આપવા આપશ્રીને હાર્દિક આમંત્રણ પાઠવીયે છીએ.
તમે આ સંદેશને જરૂર મુજબ કસ્ટમાઈઝ પણ કરી શકો છો.
5. Live Preview જુઓ
તમારા card નું live preview તરત જ જોઈ શકશો. કોઈ વિગતો સુધારવાની હોય તો edit કરો.
6. ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કરો
“કાર્ડ ડાઉનલોડ કરો (PNG)” બટન પર ક્લિક કરીને invitation card ઈમેજ PNG ફોર્મેટમાં મેળવવો કે સીધો પ્રિન્ટ કરી શકો છો.
📌 ઉદાહરણ ઈમેજ:
🎨 આમંત્રણ કાર્ડ ટેમ્પલેટ્સ (Invitation Card Templates)

ટેમ્પલેટ 1

ટેમ્પલેટ 2

ટેમ્પલેટ 3

ટેમ્પલેટ 4

ટેમ્પલેટ 5
આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો અન્ય શિક્ષકો સાથે પણ શેર કરો!